બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / Planning to invest in the new year? Along with savings will get good returns

તમારા કામનું / નવા વર્ષમાં રોકાણ કરવાની યોજના બનાવો છો? બચતની સાથે સાથે મળશે સારું વળતર

Megha

Last Updated: 03:19 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારા પૈસા સુરક્ષિત રહે અને તમને વધુ સારું વળતર મળી શકે એ માટે આજે અમે તમને થોડી રોકાણ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ

  • પૈસા એવી જગ્યાએ રોકાણ કરવા કે ભવિષ્યમાં સારું વળતર મળી શકે
  • આ સાથે જ રોકાણ કરવા પર પૈસા સુરક્ષિત રહે
  • આ રીતે તમે વધુ સારો લાભ મેળવી શકો છો

ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ જોવા મળે છે જે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે કોઈ પણ બચત ન કરતું હોય. લોકો જે કંઈ પણ કમાય છે તેનાથી દરરોજનો ખર્ચો તો કાઢી જ લે છે પણ એ સાથે જ લોકોએ તેમની આવતીકાલ માટે પણ બચત કરવી જરૂરી છે. બચત કરવા માટે અલગ અલગ રસ્તા હોય છે, ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ પૈસા બચાવે છે, તો કોઈ વ્યક્તિ આ પૈસાને એવી જગ્યાએ રોકાણ કરે છે કે તેને ભવિષ્યમાં સારું વળતર મળી શકે. જો તમે પણ રોકાણ કરી રહ્યા છો કે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે તમે ક્યાં રોકાણ કરી શકો છો, જેથી તમારા પૈસા સુરક્ષિત રહે અને તમને વધુ સારું વળતર મળી શકે. આજે અમે તમને એવી જ રોકાણ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ.. 

આ જગ્યા પર રોકાણ કરી શકો છો: -
સોનામાં કરો રોકાણ

જો તમે ભવિષ્ય ,માટે વધુ સારા વળતર માટે રોકાણ કરવા માંગો છો, તો તમે સોનામાં રોકાણ કરી શકો છો. સોનાની કિંમતો સતત વધી રહી છે અને આવનારા સમયમાં આ રોકાણ લોકોને સારો ફાયદો આપશે. એટલું જ નહીં સોનામાં રોકાણ કરવું સલામત માનવામાં આવે છે કારણ કે તેમાં વળતર ગુમાવવાનો ભય ઓછો રહે છે. તેમાં રોકાણ કરતાં પહેલા તમારે સમજવું પડશે કે જેમ શેરબજારમાં ઉતાર-ચઢાવ આવે છે તેમ સોનાના ભાવમાં પણ વધ-ઘટ થાય છે. એટલા માટે સોનામાં રોકાણ ભવિષ્યમાં સારું વળતર આપી શકે છે 

આ રીતે તમે વધુ સારો લાભ મેળવી શકો છો
જો તમે સોનામાં રોકાણ કરીને વધુ નફો મેળવવા માંગતા હો તો તમે ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ ફંડમાં રોકાણ કરી શકો છો, આ રીતે રોકાણ કરવાથી તમે તમારા સોનાને સુરક્ષિત બનાવી શકો છો.

બીજી તરફ જો તમે તેના ઘરેણાં બનાવો છો તો પણ સોનું કપાતું નથી . અહીં એ સમજવું પણ જરૂરી છે કે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવું એ સોનું ખરીદવા જેવું જ છે. બીજી તરફ ગોલ્ડ ફંડમાં રોકાણ કરવાનો અર્થ છે માઇનિંગ કંપનીઓમાં સીધું રોકાણ કરવું. એટલા માટે આવી સ્થિતિમાં બજારના ઉતાર-ચઢાવથી પણ તમારું સોનું સુરક્ષિત રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ