દૂર્ઘટના / બે માળની બિલ્ડીંગ સાથે ટકરાયાં બાદ કઝાકિસ્તાનમાં વિમાન ક્રેશ, 14નાં મોત

Plane crashes near Kazakhstan airport

કઝાકિસ્તાનમાં બેક એરલાઇન્સનું પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. અલ્માટી હવાઇ એરપોર્ટ પરથી ટેક ઓફ સમયે વિમાન બે માળની બિલ્ડીંગ સાથે ટકરાયુ હતું. દૂર્ઘટના સમયે વિમાનમાં 100 યાત્રીઓ સવાર હતા.આ દૂર્ઘટનામાં 14 લોકોના મોત થયાં છે, જ્યારે અન્ય 35થી વધારે લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. જેમાં કેટલાક યાત્રીઓને બચાવી લેવામાં આવ્યાં છે. આ અંગેની જાણકારી એરપોર્ટ અધિકારીઓએ દ્વારા આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ