મોટી દુર્ઘટના / VIDEO: અમેરિકાના કેલિફોર્નિયામાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, દુર્ઘટનામાં બે લોકોના કરૂણ મોત

Plane crashes in California, USA

અમેરિકાના કેલિફોર્નિયામાં રહેણાંક વિસ્તારમાં અચાનકથી પ્લેન ક્રેશ થયું જેના કારણે ભાગદોડ મચી ઉઠી હતી. આ મોટી દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ