ધર્મ / અમદાવાદના આ મંદિરમાં 15000 જેટલા લાડુ અને 151 વિશેષ પકવાન સાથે ઉજવાશે જન્માષ્ટમી

Plan Janmashtami Darshan At Hare Krishna Mandir Bhadaj and get this facility

24 ઓગસ્ટ શનિવારના રોજ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અનેક મંદિરોમાં ભક્તો દર્શનાર્થે જઈ રહ્યા છે. જો તમે અમદાવાદમાં હોવ અને દર્શન માટે જવું હોય તો તમે અમદાવાદના ભાડજમાં આવેલા હરે કૃષ્ણ મંદિર જઈ શકો છો. અહીં સ્વર્ણરથ અને 108 કળશ સાથે શ્રીકૃષ્ણના આ અવસરની ઉજવણી કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ