ટ્રાવેલ / ચોમાસામાં પિકનિકની મજા વધારે છે ગુજરાતનું આ સ્થળ, વોટરફોલ અને ટ્રેકિંગની માણી શકશો મજા

Plan A One Day Picnic At Polo Forest At Vijaynagar, Best Place for Enjoying with Nature

એક દિવસીય પિકનિક માટે વિચારી રહ્યો છો તો આ સીઝનમાં ગુજરાતમાં વિજયનગરમાં આવેલું પોલો ફોરેસ્ટ તમારા માટે બેસ્ટ પ્લેસ હોઈ શકે છે. તેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઐતિહાસિક સ્થળ હોવાના કારણે પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ