રેસિપી / શિયાળામાં ગરમાગરમ એકલ દોકલ વાનગીના પ્લાનમાં હોવ તો બનાવી લો દાઢે વળગે તેવી આ ગુજરાતી વાનગી

Plan a Gujarati Dal Dhokli  Recipe For Dinner

સામાન્ય રીતે ગુજરાતી ઘરોમાં જ્યારે રજા હોય ત્યારે ગરમા-ગરમ દાળ ઢોકળી બનાવી દેવામાં આવતી હોય છે. સરળ અને સ્વાદિષ્ટ વાનગી. આપણને ખુબ ભાવતી પણ હોય છે. પરંતુ હાલમાં ઠંડીના ચમકારામાં પણ આપણે આ દાળ ઢોકળીની મજા માણી લઈએ તો ખોટું નહીં. તો પ્લાન કરી લો આજે જ આપણી સ્વાદિષ્ટ અને ટ્રેડિશનલ ગુજરાતી દાળ ઢોકળીનો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ