લ્યો બોલો / ગજબ! આ દેશમાં વિદેશમાંથી પિત્ઝા મંગાવીને ખાય છે લોકો, ઓર્ડર બાદ જાણો કેવી રીતે કરાય છે ડિલીવરી

pizza online order app nigeria people orders pizza from england have to order at night

આજના સમયમાં કનેક્ટિવિટીનો ઘણો વિકાસ થયો છે. લોકો હવે ઘર બેઠા દૂર રહેલા લોકો સાથે ફેસ-ટૂ-ફેસ વીડિયો કૉલ કરીને વાત કરી શકે છે. આ ઉપરાંત આજના સમયમાં ખાવા માટે કોઈ વસ્તુ ઓર્ડર કરવાથી ઘર પર જ ડિલીવરીની પણ સુવિધા મળી છે. પરંતુ આજે અમે તમારા માટે જે સમાચાર લઇને આવ્યાં છે, તેનાથી તમારું મગજ ચકરાઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ