મુંબઈ / પીયૂષ ગોયલના ઘરમાં ચોરી, આરોપી નોકર પકડાયો, દસ્તાવેજ લીક થયાનો આક્ષેપ

Piyush Goyals house help held for theft, cops suspect he stole govt docs data from mobile

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના ઘરમાં કામ કરનારા એક નોકરે તેમના મુંબઈના ઘરમાં ચોરી કરી હતી જેને દિલ્હીથી ગામદેવી પોલીસે પકડી પાડ્યો છે. નોકરે તેના 3 સાગરિતોને કેટલાક દસ્તાવેજ મેલ કર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ