બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / પિતૃપક્ષ અને શનિવાર! શનિ દેવને આ ઉપાયથી રિઝવી શકશો, આવશે સારો સમય

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / પિતૃપક્ષ અને શનિવાર! શનિ દેવને આ ઉપાયથી રિઝવી શકશો, આવશે સારો સમય

Last Updated: 10:09 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પિતૃ પક્ષ ચાલી રહ્યો છે. આ દરમિયાન જો શનિવારે કેટલાક ઉપાય કરવામાં આવે તો શનિદેવની કૃપા વરસે છે અને તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળશે.

1/7

photoStories-logo

1. પીપળના વૃક્ષને પાણી ચઢાવો

પીપળના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોય છે. એટલા માટે શનિવારના રોજ પીપળના વૃક્ષને ચઢાવવાથી પિતૃઓ ખુશ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મંત્ર

શનિવારના રોજ સૂર્યોદય પહેલા પીપળના વૃક્ષને પાણીમાં કાળા તલ, ગોળ નાખી ચઢાવો. આ દરમિયાન ઓમ શં શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. 7 વખત પરિક્રમા કરો

ત્યારબાદ પીપળના વૃક્ષને નમન કરીને 7 વખત પરિક્રમા કરો. માનવામાં આવે છે કે આમ કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કાગડાને રોટલી નાખો

શનિવારના દિવસે કાગડાને રોટલી ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આ કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. દાન કરો

શનિવારના દિવસે સરસોનું તેલ લઈને તેમાં તમારો ચહેર જુઓ અને પછી તે તેલનું દાન કરી દો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. હનુમાનજીની પૂજા કરો

શનિવારના દિવસે શિનદેવની સાથે હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને તમામ સંકટ દૂર કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ન્યાયનો નિર્ણય કરશે

ધાર્મિક કથાઓ અને માન્યતાઓ મુજબ શનિદેવ વ્યક્તિઓના જીવીત હોવા અથવા તો મૃત્યુલોકમાં ગયા પછી પણ ન્યાયનો નિર્ણય કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PitruPaksha astrology ShaniDev

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ