બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:39 AM, 2 October 2024
ઓક્ટોબર 2 એટલે કે આજે સર્વ પિતૃ અમાસ છે. અને પિતૃ પક્ષનો છેલ્લો દિવસ છે. આજે પિતૃઓ પિતૃ લોક પરત ફરશે. 17 ઓક્ટોબરે શરૂ થયેલા પિતૃપક્ષમાં પિતૃઓની આત્માને શાંતિ પહોંચાડવા તેમને મોક્ષની પ્રાપ્તિ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કાર્ય કરવામાં આવે છે. આજે તમે શ્રાદ્ધની સાથે જ એક એવો ઉપાય કરી શકો છો. જેનાથી તમારા પિતૃઓની આત્માને શાંતિ મળે.
ADVERTISEMENT
સર્વ પિતૃ અમાસ શું છે?
ADVERTISEMENT
હિંદૂ ધર્મમાં સર્વ પિતૃ અમાસને ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે અમાસ પિતૃ પક્ષમાં આવે ત્યારે તે વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજના દિવસે એ પિતૃઓને યાદ કરવામાં આવે છે જેમનું મૃત્યુ પૂનમ કે અમાસના દિવસે થયું હોય. સાથે જ એ પૂર્વજોને પણ યાદ કરવામાં આવે છે જેમના મૃત્યુની તારીખ કે તીથી ખબર ન હોય.
સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાય
પોતાના મૃત પૂર્વજોને ખુશ કરવા માટે તમે ઘણા પ્રકારના ઉપાય કરી શકો છો. સર્વ પિતૃ અમાસના દિવસે સવારના સમયે પોતાના ઘરના પ્રવેશ દ્વાર પર એક વાટકી ચોખા અને થોડુ કપૂર મુકી દો. સાંજના સમયે સૂર્યાસ્ત બાદ કપૂરને સળગાવી દો. તેની સાથે જ ‘ऊं पितृ देवताय नम:’ મંત્રનો 108 વખત જાપ કરો.
પોતાના પિતૃઓની માફી માંગો કે જો તમારાથી કોઈ ભુલ થઈ ગઈ હોય તો તેને માફ કરે. વાટકીના ચોખાને કોઈ ઝાડની નીચે નાખો જેથી કોઈ પક્ષી તેને ચણી શકે. માન્યતા છે કે આમ કરવાથી જીવનનો અક નવો અધ્યાય શરૂ થાય છે. એવું કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે.
વધુ વાંચો: આવતી કાલથી નવરાત્રી શરૂ, જાણો ઘટ સ્થાપના મુહૂર્તથી લઇને અખંડ જ્યોતિ સાથે જોડાયેલા 5 નિયમ
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT