બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 16 દિવસ દરમ્યાન કરો આ 5 ચીજોનું દાન, મળશે પિતૃ દોષથી મુક્તિ, અપનાવો આ ઉપાય

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / 16 દિવસ દરમ્યાન કરો આ 5 ચીજોનું દાન, મળશે પિતૃ દોષથી મુક્તિ, અપનાવો આ ઉપાય

Last Updated: 08:59 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Pitru Paksha 2024: પિતૃ પક્ષના 16 દિવસ વખતે લોકો પૂર્વજોના શ્રાદ્ધ અને તર્પણ કરે છે. માન્યતા છે કે આમ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ જાતકોને પ્રાપ્ત થાય છે.

1/7

photoStories-logo

1. પિતૃ પક્ષમાં તર્પણનું ખાસ મહત્વ

સનાતન ધર્મમાં પિતૃ પક્ષનું ખાસ મહત્વ હોય છે. આ સમય દરમિયાન પૂર્વજોનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ કાર્યોને કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ જાતકોને પ્રાપ્ત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સૂર્ય અને ચંદ્ર ગ્રહણ

આ વખતે 18 સપ્ટેમ્બરે ચંદ્ર ગ્રહણ અને 2 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ છે. પિતૃપક્ષમાં જાતક પોતાના પિતૃઓને નિમિત્ત પિંડદાન તર્પણ અને પિતૃ દોષથી મુક્તિ માટે અલગ અલગ ઉપાય કરે છે. એવામાં આ 5 ઉપાય જરૂર કરવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ચાંદીની વસ્તુનું દાન

પિતૃ પક્ષમાં પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે ચાંદીની વસ્તુઓનું દાન કરવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃ પક્ષમાં ચાંદીની વસ્તુઓનું દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે સાથે જ પિતૃ પ્રસન્ન થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ચોખા-ઘઉંનું દાન

આ ઉપરાંત પિતૃ પક્ષમાં ચોખા અને ઘઉંનું દાન કરી શકો છો. માન્યતા છે કે પિતૃ પક્ષમાં જો તમે ઘઉં- ચોખાની સાથે તલનું દાન કરો છો તો જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે. સાથે જ કુંડળીમાં ખરાબ ગ્રહોની અસરથી મુક્તિ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ભૂમિ દાન

સનાતન ધર્મમાં ભૂમિ દાનને મહાદાન માનવામાં આવ્યું છે. પિતૃ પક્ષ વખતે ગરીબ લોકોને પોતાની શક્તિ અનુસાર ભૂમિનું દાન કરી શકાય છે. આમ કરવાથી વ્યક્તિને પાપોમાંથી છુટકારો મળે છે અને નારાજ પિતૃ પ્રસન્ન થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ગોળનું દાન

સાથે જ પિતૃ પક્ષમાં તમે ગોળનું દાન કરી શકો છો. ગોળનું દાન કરવાથી પરિવારના લોકોની વચ્ચે મીઠાસ આવે છે અને સંબંધ મજબૂત બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ગાયોનું દાન

હિંદૂ ધર્મમાં ગાયોનું દાન ઉત્તમ દાન માનવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા છે કે પિતૃ પક્ષમાં ગાયનું દાન કરવાથી જાતકને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃઓને ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pitru Paksha 2024 શ્રાદ્ધ Pitru Dosh

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ