ઉપાય / પિતૃદોષના કારણે જીવનમાં આવે છે અનેક મુશ્કેલીઓ, શ્રાદ્ધ પક્ષમાં કરી લો આ 5 સરળ ઉપાય

pitru dosh 5 remedies in shradh paksha to get rid of these problems

2 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધની વ્યવસ્થા એટલા માટે કરાઈ છે જેનાથી મનુષ્ય વર્ષમાં એક વાર તેમના પિતૃઓને યાદ કરીને તેમને પ્રતિ શ્રદ્ધા વ્યક્ત કરી શકે. શ્રાદ્ધનો અર્થ પિતૃઓ પ્રતિ વ્યક્ત કરાતી શ્રદ્ધા છે. જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય છે તેમને માટે પણ શ્રાદ્ધ પક્ષનો સમય વિશેષ હોય છે. આ 16 દિવસોમાં કરાયેલા કર્મોના આધારે જ પિતૃદોષથી મુક્તિ મળવાનું સંભવ છે. જે લોકોને પિતૃદોષ રહે છે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ માટે અનેક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. જેનાથી તમે રાહત મેળવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ