Ind vs SA / મોહાલીમાં મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાની સુરક્ષામાં ચૂક, મેદાન પર વિરાટ સાથે કંઇક થયું આવું

pitch invader tries to shake hands with virat kohli taken off field photos

ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે મોહાલીના મેદાન પર રમવામાં આવેલી બીજી ટી 20 મેચ દરમિયાન સુરક્ષાબળમાં ચૂકનો મામલો સામે આવ્યો છે. જ્યારે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે મેચ દરમિયાન જ ત્રણ યુવક મેદાનની વચ્ચે વિરાટ કોહલી પાસે પહોંચી ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ