શૉકિંગ / પાલતુ શ્વાને લીધો 80 વર્ષની વૃદ્ધ માતાનો જીવ, ધાબા પર લઈ ગયા બાદ અચાનક કર્યો હુમલો

pitbull dog killed 80 year woman owner in lucknow

લખનૌઉમાં એક પાલતુ પિટબુલ શ્વાને પોતાના માલિકનો જ જીવ લઈ લીધો . હકીકતે તે સમયે ઘરમાં કોઈ ન હતું અને પિટબુલના કરડવાથી 80 વર્ષની મહિલાનું પેટ, માથુ અને ચહેરો લોહીલુહાન થઈ ગયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ