ખેતીવાડી / 'લીલા સોના' તરીકે ઓળખાતા પિસ્તાની ખેતી કરી દેશે માલામાલ, કચ્છના ખેડૂતોએ કરી તૈયારીઓ

pistachio farming in kutch Gujarat

પિસ્તાની ખેતી ટ્રાયલ બેઝ ઉપર રાજસ્થાનમાં થયા પછી હવે કચ્છ સહિતના ખારા પાટામાં ખેતી કરતા ખેડૂતો પણ પિસ્તાની ખેતી માટે તૈયારીઓ કરી લીધી છે. પિસ્તાની ખેતીને 'લીલા સોના'ની ખેતી તરીકે ઓળખવામાં આવે છે. પિસ્તાની ખેતીમાં આવક ખૂબ રહેલી છે. એટલે હવે લોકો પિસ્તાની ખેતીને પ્રાયોગિક ધોરણે અપનાવવા તૈયાર થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ