આક્ષેપ / પીરાણા કચરાનો ડુંગર હટાવવામાં NGTના નામે ખુલ્લો ભ્રષ્ટાચાર! ટ્રોમેલ મશીન ભાડે લેવામાં ચલાવાતું ધુપ્પલ

pirana garbage amc ngt Corruption Hire a trowel machine

મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેેજમેન્ટ વિભાગ દ્વારા ‌પીરાણાના કચરાના ડુંગરને હટાવવા માટે ઇન્દોરની પદ્ધતિ મુજબ ટ્રોમેલ મશીનને લાખો રૂપિયાના ખર્ચે ભાડે લઇ પ્રોસેસિંગની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)ના આદેશ મુજબ બે વર્ષમાં કચરાનો નિકાલ કરવાનો હોઇ તંત્ર દ્વારા તેની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપ ઊઠ્યા છે. ઇન્દોર કરતાં પણ અમદાવાદમાં ઝડપી કચરો દૂર કરાઇ રહ્યો હોવાના તંત્રના દાવા સામે પણ મોટો પ્રશ્નાર્થ ઊઠ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ