ઉદ્યોગની અધોગતિ / ઇમારતના મકાનોના ક્રેઝને લઇને મોરબીના નળીયા ઉદ્યોગના દેખાયા તળિયા, 300માંથી 30 જ ફેક્ટર રહી

piping industry dies ceramic city Morbi

મોરબી શહેરની અત્યારે દેશ વિદેશમાં ભલે સીરામીક સીટી તરીકે ગણના થાય પણ એક સમયે મોરબીની નળીયા ઉધોગથી ઓળખ થતી. હાલ નળીયા ઉદ્યોગ ઓક્સિજન ઉપર છે. કારણે હરકોઈની ઇમારતના મકાનો બનાવવાની ઘેલછાને કારણે નળીયાની ડિમાન્ડ તળિયે પહોંચી ગઈ છે. આથી એક સમયે નળીયા ઉધોગના 285 જેટલા યુનિટો હતા. તેમાંથી હવે નળીયા ઉધોગના માત્ર 30 જ યુનિટો બચ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ