ક્રિકેટ / પિંક બોલના સીક્રેટ્સ, રિવર્સ સ્વિંગ કરી શકે તે માટે હાથથી થાય છે સિલાઈ, તૈયાર થવામાં લાગે છે 8 દિવસનો સમય

Pink Balls Hand Stitched To Help Aid Reverse Swing

ભારતમાં કોલકાતાનું ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પ્રથમ વખત ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. શુક્રવારથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ ઐતિહાસિક ટેસ્ટ મેચ રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ ડે-નાઇટ ટેસ્ટ મેચ પિંક બોલથી રમવામાં આવશે અને હવે દરેકની નજર બોલ પર છે કે શું તે મેચમાં રિવર્સ સ્વિંગ કરશે કે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ