પિંક બોલથી 'વિરાટ' સદી, રિકી પોઇન્ટીંગનો રેકોર્ડ તોડ્યો | pink ball test virat kohli century in day night test surpass ricky ponting as test captain 
        કોરોનાવાયરસ

IND vs BAN / પિંક બોલથી પ્રથમ 'વિરાટ' સદી, રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો

pink ball test virat kohli century in day night test surpass ricky ponting as test captain

ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય કેપ્ટને કરિયરની 27મી સદી ફટકારી રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. માત્ર 159 બોલમાં જ તેમણે સદી પૂર્ણ કરી નાખી હતી. આ સાથે જ પિંક બોલથી રમાતી મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી પણ વિરાટ કોહલી બની ગયો છે. રિકી રિકી પોન્ટિંગનો એક રેકોર્ડ પણ ભારતીય કેપ્ટને તોડ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ