નિયમ / જલ્દી ફાસ્ટટેગ લગાવી દો! ટોલબુથ બાદ હવે અહીં પણ ફરજિયાત થઈ શકે છે

 pilot project for using FASTag for parking purpose

નવી દિલ્હી: ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા માટે 15 ડિસેમ્બરથી તમામ વાહનો પર ફાસ્ટેગ ફરજિયાત કરી દેવામાં આવેલ છે. હવે આ દરમિયાન નરેન્દ્ર મોદી સરકાર પાર્કિંગ માટે પણ ફાસ્ટેગ ફરજિયાત કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલો અનુસાર પાઇલટ પ્રોજેક્ટ હેઠળ હૈદરાબાદ એરપોર્ટ પર પાર્કિંગ પેમેન્ટમાં પણ ફાસ્ટેગના ઉપયોગની શરૂઆત થઇ ગઇ છે. તેને ફાસ્ટેગ 2.0 કહેવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x