પ્લેન ક્રેશ / PHOTOS : પ્લેન ક્રેશ થયાની એક મિનિટ પહેલાં પાકિસ્તાન પાયલટના છેલ્લાં શબ્દો હતા કે ઍન્જિન...

Pilot Of Karachi Plane That Crashed Near Airport Informed Of Lost Engines audio viral

પાકિસ્તાનમાં શુક્રવારે બપોરે એક મોટો અકસ્માત થયો. કરાંચી એરપોર્ટ પર એક રહેણાંક વિસ્તાર પરથી પસાર થતું યાત્રીઓ ભરેલું એક વિમાન તૂટી પડ્યું, દુર્ઘટનાના ગણતરીના જ કલાકોમાં પાયલોટ સજ્જાદ ગુલની અંતિમ ડિસ્ટ્રેસ કોલ સામે આવી છે જે સાંભળીને ખબર પડે છે કે, ક્રેશ થવાની ઘટના પહેલા શું થયું હતું. પાયલોટ તૂટલા સિગ્નલ કંન્ટ્રોલ વચ્ચે એન્જીન ખરાબ હોવાની જાણકારી આપી રહ્યો છે અને અચાનક વિમાન તૂટી પડે છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ