OMG / આ શું! બેહોશ પાયલટની સાથે 40 મીનિટ ઊડતું રહ્યું વિમાન

Pilot Flies Plane Unconscious For 40 Minutes During Training In Australia

એક પ્રશિક્ષુ પાયલટે એડિલેડ એરપોર્ટ ઉપર નિયંત્રિત હવાઇ ક્ષેત્રમાં લગભગ 40 મીનિટ સુધી બેહોશમાં વિમાન ચલાવ્યું. વિમાન ઊડાવતા પહેલા એને યોગ્ય ઊંઘ લીધી નહતી અને સવારે નાશ્તો પણ કર્યો નહતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ