ઈરાક / કર્બલામાં મોહરમના જુલુસ વખતે ભારે દોડધામ મચી જતાં 31નાં મોત, 100 લોકો ઇજાગ્રસ્ત

Pilgrims died stampede shrine iraq karbala holy day of ashura muharram

ઇરાકી શહેર કર્બલાનાં એક પ્રમુખ ધર્મસ્થળમાં ભાગદોડ દરમ્યાન અનેક શિયા શ્રદ્ધાળુઓનાં મોત નિપજ્યાં છે. મોહરમ દરમ્યાન ઘટેલી આ દુર્ઘટનામાં મરનારાઓની સંખ્યાનો આંકડો 31એ પહોંચી ગયો છે. આ સિવાય અનેક લોકો ભાગદોડ દરમ્યાન ઘાયલ થયાં છે.

બ્રેકિંગ ન્યૂઝ