માંગ / દેશની 100 વર્ષથી જૂની તમામ મોટી મસ્જિદોનો સર્વે કરવાની ઉઠી માંગ, સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ જાહેર હિતની અરજી

pil in supreme court demand survey of 100 years old major mosques india by archeological survey of india

દેશમાં ચાલી રહેલા મંદિર મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે જેમાં દેશની 100 વર્ષ જૂની સૌથી મોટી મસ્જિદોનો સર્વે કરવાની માંગ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ