વિવાદ / રેમડેસિવિર વિતરણ મામલે હાઇકોર્ટની મોટી કાર્યવાહી, પાટીલ, રાજ્ય સરકાર અને કમિશનરને આપ્યો આવો આદેશ

PIL against C R Patil for Remdesivir injection Controversy

કોરોનાકાળમાં ભાજપ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણ મામલે કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીની અરજી પર હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી હતી જેમાં આ મામલે હાઇકોર્ટે પાટિલને જવાબ રજૂ કરવાના આદેશ આપ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ