OMG / અહીં ટોપી પહેરીને રસ્તા પર ફરવા નિકળ્યા કબૂતર, વીડિયો જોઇને થશે આશ્ચર્ય

pigeons wearing cowboy hat spotted on the roads of las vegas

લાસ વેગાસના રસ્તાઓ પર કેટલાક કબૂતર કાઉબોય હેટ પહેરેલા નજરે ચડ્યા હતા. જેનો વીડિયો કેટલાક લોકોએ ટ્વીટર પર શેર કર્યો હતો. જો કે, આ ઘટનાને લઇને કેટલાક લોકો પરેશાન થયાં હતા તો કેટલાક લોકોએ આ ઘટનાને જોઇને ખુશ થયા હતા. જો કે, આ હેટ્સ કોણે પહેરાવી તેને લઇને અનેક સવાલો થયાં હતા. 

બ્રેકિંગ ન્યૂઝ