કરુણતા / રડાવી દેતી તસવીરો : લૉકડાઉન અને કોરોનાથી પણ ખતરનાક સંકટ આ લોકોએ સહન કરવું પડ્યું છે

Pictures of Migrants travelling to their homeland will bring tears in your eyes

કોરોના વાયરસને કારણે લદાયેલા લોકડાઉનને કારણે સૌ કોઈ હાલાકીનો સામનો કરી રહ્યું છે. પરંતુ જો દેશનો કોઈ એક વર્ગ હોય જે આ સ્થિતિમાં સૌથી વધુ કષ્ટ પામી રહ્યો હોય તો તે પરપ્રાંતીય કામદારો છે. રોજગાર અને ઘરબાર વિનાના આ કામદારોએ સરકાર દ્વારા લાંબા સમય સુધી કોઈ વ્યવસ્થા ન કરાતા આખરે પગપાળા અને જે વિકલ્પ મળ્યો એની મદદ લઇને હજારો કિલોમીટર દુર આવેલા માદરે વતનની વાટ પકડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ