સ્વચ્છ ભારત / સોશિયલ મીડિયા પર વંદે ભારત એક્સપ્રેસમાં ગંદકીની તસવીરો થઈ વાયરલ, રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા તાબડતોબ નિર્દેશ, કરી આ અપીલ

Pictures of dirt in Vande Bharat Express went viral on social media Railway Minister Ashwini Vaishnav

વંદે ભારત ટ્રેનની અંદરની કેટલીક ગંદકી વાળી તસવીરો સોશિયલ મીડિયા પર ટ્વીટ કરવામાં આવી હતી. આ તસવીરમાં આપવામાં આવેલા ફૂડ પેકેટ તેમજ અન્ય કચરો જોવા મળ્યો હતો. આ વાયરલ થયેલો ફોટો જોઈ રેલ્વે મંત્રી એક્શન મોડમાં આવી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ