અંતિમ વિદાય / મુંબઈમાં ચંદનવાડી સ્મશાનમાં ઋષિ કપૂરના કરાયા અંતિમ સંસ્કાર, તસવીરોમાં જૂઓ કોણ રહ્યું હાજર

Pictures From Bollywood Actor Rishi Kapoor Cremation

ઈરફાન ખાન બાદ ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધું છે. ત્યારે હવે ઋષિ કપૂરની અંતિમ યાત્રાની તૈયારીઓ સવારથી જ શરૂ કરી દેવાઈ હતી. ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સહાની જે દીલ્હીમાં હતી તેની રાહ જોવામાં રહી હતી પરંતુ તે પહોંચી શકી ન હતી. તેણે દિલ્હી સરકારની પરમિશન લઈ લીધી છે અને તે મુંબઈ આવવા રવાના થઈ હતી. જો કે રિશી કપૂરના અંતિમ સંસ્કાર પરિવારજનોની હાજરીમાં ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે 30 મિનિટમાં કરી દેવાયા હતાં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ