Fact Check / ના હોય, મોદી સરકાર દરેક મહિલાઓના બેંક ખાતામાં નાંખશે 60000 રૂપિયા ? જાણો શું છે સચ્ચાઈ

pib factcheck central government not depositing 60k rupees in women accounts

આજકાલ સોશિયલ મીડિયાનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ત્યારે આવો જ એક મામલો તાજેતરમાં સામે આવ્યો છે જેમાં એવું કહેવામાં આવું છે કે, મોદી સરકાર દરેક મહિલાને પૈસા આપવાની છે. 

બ્રેકિંગ ન્યૂઝ