સાવધાન / Fact Check: ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ ચલાવી રહ્યું છે લકી ડ્રો? તમને આવો કોઈ મેસેજ આવ્યો હોય તો ખાસ વાંચજો

pib fact check viral message income tax department

તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેકમાં આ મેસેજની તપાર કરવામાં આવી છે. પીઆઈબીએ કહ્યું છે કે લોકોએ આવા વાયરલ મેસેજથી સાવધાન રહેવું જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ