સાવધાન / Fact Check: સરકાર મિશન રોજગાર યોજના ચલાવી રહી છે? તમને આવો કોઈ મેસેજ આવ્યો હોય તો ખાસ વાંચજો

pib fact check bhartiya mission rojgar yojana viral message know more

સોશિયલ મીડિયા પર હાલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં લખેલું છે કે ભારત સરકાર ભારતીય મિશન રોજગાર યોજના હેઠળ યુવાઓને નોકરી આપી રહી છે. જાણો શું છે વાયરલ મેસેજની સચ્ચાઈ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ