ખુલાસો / શું આ વીડિયો કોન્ફરન્સિંગ એપ સરકારે બનાવી છે? PIBએ કર્યો ચોંકાવનારો ખુલાસો

PIB clarifies government didn't develope any video conferecing app named Se Namaste after rumours float

એક વેબસાઇટ પર એવા સમાચાર પ્રકાશિત થયા હતા કે ભારત સરકારે ઝૂમ એપ્લિકેશનની સ્પર્ધામાં દેશી વીડિયો કોન્ફરન્સિંગ સે-નમસ્તે શરૂ કરી છે. નમસ્તે એપના સમાચાર વાયરલ થયા પછી  પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB)ની ફેક્ટ ચેકિંગ ટીમે આવી કોઈ પણ એપ લોંચ થવાની હોવાનો ઇન્કાર કર્યો છે.PIBએ જણાવ્યું છે કે સરકારે આ નામ હેઠળ કોઈ વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન શરૂ કરી નથી.

બ્રેકિંગ ન્યૂઝ