એવોર્ડ / ફિઝિક્સના નોબલ પૂરસ્કારનું એલાન, આ ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો એવોર્ડ

physics nobel 2019 goes to james peebles michel mayor and didier queloz

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં મંગળવારે ભૌતિક વિજ્ઞાન (Physics) ના નોબલ પ્રાઇઝ 2019ની જાહેરાત કરાઇ. આ વખતે ભૌતિક વિજ્ઞાનનું નોબલ પ્રાઇઝ ત્રણ વૈજ્ઞાનિકો જેમ્સ પીબલ્સ, મિશેલ મેયર અને ડિડિઅર કેલોઝને અપાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ