U-19 / બાંગ્લાદેશી જીત પચાવી ન શક્યા, મેચ પૂરી થતા જ ભારતના ખેલાડી પાસે જઇને કર્યું આવું

physically clash india bangladesh players u19 worldcup final match

ઓછા સ્કોર વાળી મેચમાં ટીમ ઈન્ડિયાની દિશાવિહીન બોલિંગ અને ધીમી બેટિંગથી બેટિંગે ભારતને 5મી વખત અંડર-19 વર્લ્ડ કપ જીતતા રોકી દીધું. પરંતુ મેચ બાદ તરત મેદાનમાં જે બન્યું તે આશ્ચર્યજનક હતું. અહીંની જીતની સાથે બાંગ્લાદેશી ખેલાડીઓએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે ગેરવર્તન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ