ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ફરિયાદ / અમદાવાદઃ પુત્રવધુ સાસુને બેડરૂમમાં સસરાના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં જોઇ ગઇ, પતિને વાત કરી તો ખુદ પરિણીતા ચોંકી ગઇ

Physical-mental torture women complaint Vadaj police station Ahmedabad

અમદાવાદના વાડજ વિસ્તારમાં પુત્રવધૂ સાસુને તેમના બેડરૂમમાં સસરાના બિઝનેસ પાર્ટનર સાથે કઢંગી હાલતમાં જોઈ ગઈ હતી, જેથી સાસુએ આ બાબતે કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી ઠેકાણે પાડી દઇશ તેવી ધમકી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ