બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / એક લાખથી ઓછા ભાવમાં ખરીદો આ દમદાર બાઈક્સ, સ્ટાઈલની સાથે મળશે સારી માઈલેજ

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો ટિપ્સ / એક લાખથી ઓછા ભાવમાં ખરીદો આ દમદાર બાઈક્સ, સ્ટાઈલની સાથે મળશે સારી માઈલેજ

Last Updated: 12:17 AM, 20 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

125cc સેગમેન્ટની બાઇક્સ ભારતીય ગ્રાહકોમાં હંમેશાંથી સૌથી વધુ પસંદ કરવામાં આવતી રહી છે, ખાસ કરીને જ્યારે વાત આવે પોસાય તેવા ભાવ, વધુ માઇલેજ અને ઓછા મેન્ટેનન્સની. વર્ષ 2025માં મોટા ટુ -વ્હીલર બ્રાન્ડ્સે તેમના લોકપ્રિય મોડલ્સને OBD2B નોર્મ્સ અનુસાર અપડેટ કર્યા છે અને કેટલીક બાઇક્સની કિંમતોમાં હળવો ફેરફાર પણ જોવા મળ્યો છે. જાણો કિંમત અને ફીચર.

1/5

photoStories-logo

1. હીરો સ્પ્લેન્ડર પ્લસ Xtec

આ બાઈકના ડ્રમ વેરિઅન્ટની કિંમત રૂપિયા 80,750 અને OBD2B ડ્રમ બ્રેકની કિંમત 82,807 રૂપિયા છે. Xtec 2.0 ની કિમત 83,296 રૂપિયા અને ડિસ્ક બ્રેકની કિમત 83,888 રૂપિયા છે. તેમાં જ નવાં Xtec 2.0 OBD2B મોડેલની કિમત 85,494 રૂપિયા છે. Splendor Plus Xtec હવે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને અપડેટેડ એન્જિન સાથે આવે છે.(ફોટો ક્રેડિટ: heromotocorp.com )

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ટીવીએસ રાઇડર125

આ બાઈકના ડ્રમ વેરિઅન્ટની કિંમત રૂપિયા 87,010 અને ડિસ્ક વેરિઅન્ટની કિંમટ 95,010 રૂપિયા છે. તેના SX વેરિઅન્ટની કિંમત 1,02,000 રૂપિયા છે. TVS Raider 125 તેની સ્પોર્ટી ડિઝાઇન અને ટેક-ફ્રેન્ડલી ફીચર્સના કારણે યુવાનોમાં ખાસ લોકપ્રિય છે. SX વેરિઅન્ટમાં SmartXonnect જેવા ફીચર્સ પણ મળે છે. (ફોટો ક્રેડિટ: tvsmotor.com)

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. હોન્ડા એસપી 125 (OBD2B વર્ઝન)

આ બાઈકના ડ્રમ વેરિઅન્ટની કિંમત 89,468 અને ડિસ્ક વેરિઅન્ટની કિંમત 93,668 રૂપિયા છે. Honda SP 125 હવે OBD2B અનુરૂપ છે. (ફોટો ક્રેડિટ: honda2wheelersindia.com )

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બજાજ પલ્સર125 Neon

આ બાઈકના Neon સિંગલ સીટની કિંમત રૂપિયા 85,549 અને Carbon Fiber Split Seat વેરિઅન્ટમી કિમત રૂપિયા 93,613 છે. Pulsar 125 Neon ખાસ કરીને સ્ટાઇલ અને પર્ફોર્મન્સ ઇચ્છનાર ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.(ફોટો ક્રેડિટ: bajajauto.com )

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. હીરો એચએફ ડીલક્સ

આ બાઈકના બેઝ વેરિઅન્ટની કિમત રૂપિયા 59,998 અને i3S ટોપ વેરિઅન્ટની કિમત રૂપિયા 69,518 છે. HF Deluxe એક બજેટ સેગમેન્ટની મજબૂત બાઈક છે, જે ગ્રામિણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય છે.(ફોટો ક્રેડિટ: heromotocorp.com )

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

New Bike 2025 Bike Model 2025 New Bike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ