બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / ઘરે એકલા હો ત્યારે જોજો આ વેબ સિરીઝ, અભિનેત્રીનો બોલ્ડ અંદાજ જોઈને ઉડી જશે હોશ

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / ઘરે એકલા હો ત્યારે જોજો આ વેબ સિરીઝ, અભિનેત્રીનો બોલ્ડ અંદાજ જોઈને ઉડી જશે હોશ

Last Updated: 06:41 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

OTT પર ઘણી બધી બોલ્ડ વેબ સિરીઝ ઉપલબ્ધ છે. આ વેબ સિરીઝમાં જોવા મળતી એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ હોય છે. અહીં હાજર દરેક એક્ટ્રેસ પોતાના બોલ્ડ સીન્સને કારણે હિટ થઇ જાય છે. ચાલો આજે તમને એવી જ એક વેબ સિરીઝની એક્ટ્રેસ વિશે જણાવીએ. (ફોટો ક્રેડિટ: aliyanaaz_x )

1/6

photoStories-logo

1. એક્ટ્રેસે વેબ સિરીઝમાં આપ્યા ઇન્ટીમેટ સિન્સ

વેબ સિરીઝથી ધમાલ મચાવનાર આ એક્ટ્રેસ રિયલ લાઈફમાં પણ ખૂબ જ બોલ્ડ છે. એક્ટ્રેસની એક વેબ સિરીઝ સૌથી વધુ ચર્ચામાં રહી છે. આ સિરીઝમાં એક્ટ્રેસે ભરપૂર ઇન્ટીમેટ સિન્સ આપ્યા છે. ચાલો તમને એ સિરીઝ અને તેમાં રહેલી આ એક્ટ્રેસ વિશે જણાવીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આલિયા નાઝનો હોટ અવતાર

અમે વાત કરી રહ્યા છીએ વેબ સિરીઝની એક્ટ્રેસ આલિયા નાઝની, જેણે એક વેબ સિરીઝથી સૌથી વધુ ચર્ચા હાંસલ કરી હતી. આ સિરીઝમાં એક્ટ્રેસે એકથી એક બોલ્ડ સિન્સ આપ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ઇન્ટીમેટ સિન્સથી ભરપૂર વેબ સિરીઝ

આ વેબ સિરીઝનું નામ છે ‘મિસિસ ટીચર’. ઇન્ટીમેટ સિન્સથી ભરપૂર આ સિરીઝ OTT પ્લેટફોર્મ Prime Shots પર રિલીઝ થઇ હતી. તેમાં રહેલી એક્ટ્રેસ આલિયા નાઝ અત્યાર સુધી Ullu, Cineprime અને Prime Shots જેવા પ્લેટફોર્મ પર કામ કરી ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. શું છે ‘મિસિસ ટીચર’ વેબ સિરીઝની કહાની

‘મિસિસ ટીચર’ વેબ સિરીઝની કહાની એક ટિચર અને તેની ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓની આસપાસ ફરે છે. આલિયા નાઝે ટિચરનો રોલ નિભાવ્યો છે, જે ટિચર હોવા છતાં એક અલગ જ અંદાજમાં જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આલિયા નાઝે આપ્યા છે ભરપૂર બોલ્ડ સિન્સ

એક્ટ્રેસ આલિયા નાઝે આ સિરીઝમાં ધમધમાટ બોલ્ડ સિન્સ આપ્યા છે. ઓનસ્ક્રીન તે ખૂબ જ હોટ દેખાય છે. રિયલ લાઈફમાં પણ આલિયા નાઝ ખૂબ જ બોલ્ડ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સોશિયલ મીડિયા પર પણ ખુબ ફેમસ છે આલિયા નાઝ

સોશિયલ મીડિયા પર આલિયા નાઝ વારંવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેમની સારી એવી ફેન ફોલોઇંગ છે. અહીં તે ઘણી વખત પોતાની તસવીરો અને વીડિયો દ્વારા ફેન્સને આકર્ષિત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aliya naaz Web Series Actress Mrs Teacher Web Series
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ