બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / PHOTOS : અનુષ્કા શર્મા જ નહીં, આ 6 બોલિવૂડ હસીનાઓ પણ ક્રિકેટરોના પ્રેમમાં થઈ ક્લીન બોલ્ડ
8 ફોટો ગેલેરી
Last Updated: 10:03 PM, 12 May 2025
1/8
બોલિવૂડ અને ક્રિકેટ વચ્ચેનો સંબંધ નવો નથી, પરંતુ વિરાટ કોહલીના ટેસ્ટ મેચ નિવૃત્તિના તાજેતરના સમાચારે આ વિષયને ચર્ચામાં લાવ્યો છે. વિરાટ અને અનુષ્કાની જોડી ઘણીવાર ચર્ચામાં રહે છે અને ચાહકોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. જોકે, અનુષ્કા શર્મા એકમાત્ર એવી નથી જેણે ક્રિકેટરો સાથે લગ્ન કર્યા છે. આ સિવાય પણ ઘણી સુંદરીઓ છે જેમણે ક્રિકેટરોને પોતાના જીવનસાથી બનાવ્યા છે. ચાલો જાણીએ કે આ યાદીમાં કોના નામ સામેલ છે?
2/8
3/8
4/8
5/8
6/8
7/8
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / આ 4 રાશિના જાતકો થશે લીલા પાંદડે, આ તારીખથી અખૂટ ધનલાભ થવાના યોગ
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું