PHOTO / ગુજરાતના કોંગી MLA જયપુરમાં જે રિસોર્ટમાં રોકાયા છે તે જોઈને દંગ રહી જશો, જાણો એક દિવસનું ભાડું કેટલું

photos shiv vilas resort jaipur

રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી આંગણે આવીને ઉભી છે ત્યારે ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખતાં ગુજરાત કોંગ્રેસનો જીવ પડીકે બંધાયો હતો. તો ભાજપ ત્રીજી બેઠક જીતવા હોર્સ ટ્રેડિંગ કરે તેવી ભીતિથી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર ખસેડવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં જે રિસોર્ટમાં રોકાયા છે તે આલિશાન મહેલની તુલનાએ આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ