રેલવે / અમદાવાદ-મુંબઈ વચ્ચે આવતીકાલથી તેજસ એક્સપ્રેસ શરૂ, તસવીરો જોઈને ખુશ થઈ જશો

photos of tejas of ahmedabd to mumbai shared by piyush goyal, these are facilities

દિલ્લી-લખનૌ રેલમાર્ગ પર ચાલનારી પહેલી પ્રાઈવેટ ટ્રેન દિલ્લી લખનૌ તેજસ એક્સપ્રેસના ઉદ્ધાટન બાદ હવે બીજી ટ્રેન મુંબઈથી અમદાવાદ તેજસ એક્સપ્રેસનું ઉદ્ધાટન થશે. રેલમંત્રી આવતી કાલે આ ટ્રેનનું ઉદઘાટન કરશે. તેમણે હાલમાં જ આ ટ્રેનની તસવીરો પણ શેર કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ