લોકડાઉન / PHOTOS : ભૂખ અને વતનની રાહે જે તસવીરો સર્જાઈ છે તે કોરોના કરતા પણ ભયાનક

photos of situation of migrantworkers in India because of lockdown

લોકડાઉનના કારણે દેશમાં સૌથી મોટો ફટકો પ્રવાસી શ્રમિકોને પડ્યો છે. રોજગાર ધંધો મેળવવા પરિવાર છોડીને શહેરમાં આવેલા શ્રમિકો પર જાણે આફતોનો પહાડ તૂટી પડ્યો. નોકરી ધંધા બંધ થઇ જતા બે ટંક ભોજનના પણ ફાંફા અને એમાય લોકડાઉનમાં કોઈ વ્યવસ્થા ન હોવાથી પગપાળા હજારો કિમીનું અંતર...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ