બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ગુજરાત / અમદાવાદ / PHOTOS: Liquor bottles hit highway as overturned car 'accidentally' exposes liquor ban

સુરેન્દ્રનગર / PHOTOS: કાર પલટી જતા હાઈવે પર દારૂની બોટલો ખખડી, 'અકસ્માતે' દારૂબંધીને ઉજાગર થઈ

Vishal Khamar

Last Updated: 09:08 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગર હાઈવે પર વહેલી સવારે અચાનક દારૂ ભરેલી ઈકો ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. ઈકો કાર પલ્ટી ખાઈ જતા રોડ પર દારૂની બોટલો વેરવિખેર થઈ હતી. જેથી હાઈવે પર લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા હતા.

  • સુરેન્દ્રનગરમાં હાઇવે પર દારૂની રેલમછેલમના દ્રશ્યો
  • લખતર તાલુકાના ઓળક ગામ પાસે દારૂ ભરેલી કાર પલટી
  • અકસ્માતમાં દારૂ ભરેલી કારનો ચાલક ઘાયલ

સુરેન્દ્રનગર નજીક લખતર તાલુકાના ઓળક ગામ પાસે આજે સવારના સુમારે દારૂ ભરેલી ઈકો કામ પલ્ટી મારી જતા રોડ પર દારૂની રેલમછેલ થવા પામી હતી. ત્યારે ઈકો કાર ચાલકે ઓળક ગામ પાસે ગાડી પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી ગઈ હતી.

દારૂ ભરેલી ગાડીનો અકસ્માત સર્જાયો

ઘાયલ થયેલ બે વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડાયા
અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત સર્જાતા દારૂની રેલમછેલ થતા લોકોએ દોડાદોડ કરી હતી.  ત્યારે બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલ બે વ્યક્તિઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 
લોકોએ દારૂની લૂંટ ચલાવી
કાર રોડના ડિવાઈડર ઉપર ચડી જતા પલ્ટી ખાઈ ગઈ હતી. લખતર હાઈવે પર લોકોનાં ટોળે ટોળા એકત્રીત થઈ ગયા હતા. ત્યારે  ગાડીમાં દારૂ હોવાની જાણ આસપાસના ગ્રામજનોને થતા ગ્રામજનોએ ગાડીમાંથી દારૂની લૂંટ ચલાવી હતી. ત્યારે આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ