દાદાનાં દરબારમાં / PHOTOS: જય સોમનાથ.! કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેવાધિદેવની કરી પૂજા-અર્ચના, પૌત્રી અને પત્ની પણ હતા હાજર

PHOTOS: Jai Somnath.! Union Home Minister Amit Shah offered worship to Devadhidev, granddaughter and wife were also present

કેન્દ્રીય ગૃહ અના સહકાર મંત્રી બે દિવસનુ ગુજરાત મુલાકાતે છે. ત્યારે અમિત શાહ, પત્ની, પુત્ર, પુત્રવધુ અને પૌત્રી સહિત પરિવારજનો સાથે સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ