બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Photos: 'ઇતની મહેનત કી હૈ બોડી પર તો..', પીઠ પર ઝૂમ કરનાર પેપ્સને શેફાલી જરિવાલાએ આ શું કહ્યું

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / Photos: 'ઇતની મહેનત કી હૈ બોડી પર તો..', પીઠ પર ઝૂમ કરનાર પેપ્સને શેફાલી જરિવાલાએ આ શું કહ્યું

Last Updated: 06:14 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પૈપરાજીના ખોટા એંગલથી ફોટો ખેચવા, બોડી પાર્ટને ઝૂમ પર ઘણી એક્ટેર્સ પ્રતિક્રિયા આપી ચુકી છે. આ માટે તેણે પેપ્સને ઠપકો પણ આપ્યો છે. આ હિરોઇન સિવાય 'કાંટા લગા ગર્લ' શેફાલી જરિવાલાનું કંઇક અલગ જ કહેવું છે. અભિનેત્રીને પૈપ્સને પાછળનો ફોટો લેવાની કોઈ સમસ્યા નથી. (Photo: instagram)

1/6

photoStories-logo

1. શેફાલી જરિવાલા શું કહે છે

પારસ છબ્રાના પોડકાસ્ટમાં, શેફાલીને આ ઘટના સાથે વાત કરવામાં આવી હતી જ્યારે તે એક વખત પતિ પરાગ જીવનગી સાથે બહાર આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શેફાલીનો સેક્સી લૂૂક

અચાનક તેની એરિંગ્સ નીચે પડી ગઈ. પરંતુ પેરાગે શેફાલીને એરિંગ્સ ઉપાડવાનો ઇનકાર કરીને પોતે ઉઠાવી હતી. સેફાલી પોતાના સેક્સી ફોટો સોશિયલ મિડિયા પર શેર કરતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સેફાલીનો અનોખો અંદાજ

પરાગે આવું કેમેરામેનને કારણે કર્યુ હતું. તેને લાગ્યું કે શેફાલી નમશે, તો પેપ્સ તેમની પીઠ પર ધ્યાન કેન્દ્રિત કરતા ફોટાને ક્લિક કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. શેફાલી

જવાબમાં શેફાલીએ દાવો કર્યો કે જો પેપ્સ બૈકના ફોટા લે છે તો તેને વાંધો નથી. કારણ કે તેની બોડી પર તેણે ખૂબ મહેનત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. શેફાલીનું શું માનવું છે

તે કહે છે- મને ખરાબ નહીં લાગે, મેં આ માટે ઘણો પરસેવો પાડ્યો છે. થોડુ સારુ દેખાય આનાથી મનો કોઇ સમસ્યા નહી થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. શેફાલીનું શું માનવું છે

તે કહે છે- મને ખરાબ નહીં લાગે, મેં આ માટે ઘણો પરસેવો પાડ્યો છે. થોડુ સારુ દેખાય આનાથી મનો કોઇ સમસ્યા નહી થાય. તમને જણાવી દઇએ મૃણાલ ઠાકુર, નેહા ભસીન, આયશા ખાન, જાન્હવી કપૂરે ખોટા એંગલથી ફોટા ક્લિક કરવા પર પેપ્સને કોલ આઉટ કર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

shefali jariwala Shefali Yarwala bold photo entertainment news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ