સમર્થન / ગુસ્સામાં જમીન પર બેસીને ઉર્વશી રૌતેલાએ કેમ કપાવ્યા વાળ? કહ્યું મહિલાઓની ઈજ્જત કરો

photos goes viral urvashi rautela cuts hair in support of iranian women

ઈરાની મહિલાઓના સમર્થનમાં બોલિવૂડ સેલેબ્સ આગળ આવી રહ્યા છે. પ્રિયંકા ચોપરા બાદ હવે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા મહિલાઓના સમર્થનમાં આગળ આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ