બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Photos: જો આવી સાડીઓ પહેરશો, તો નવી નવેલી દુલ્હન પણ ઝાંખી પડશે

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / Photos: જો આવી સાડીઓ પહેરશો, તો નવી નવેલી દુલ્હન પણ ઝાંખી પડશે

Last Updated: 11:24 AM, 19 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સાડી એ એક એવું વસ્ત્ર પરિધાન છે કે તેમાં દરેક સ્ત્રી ખૂબ જ સુંદર લાગે છે. ઘણીવાર તમે જોયું હશે કે ઇન્ટરનેશનલ લેવલ પર પણ ભારતીય અભિનેત્રીઓ સાડી પહેરીને રેડ કાર્પેટ પર જતી હોય છે અને લાઇમલાઇટ મેળવતી હોય છે. Photos: Instagram/@athulyaofficial

1/8

photoStories-logo

1. સ્ટાઇલિશ સાડી કલેક્શન

નવોઢા વિચારે છે કે તે પણ સાડી પહેરીને તેના પતિ અને પરિવારનું દિલ જીતી લે. આજે અમે જાણીતી અભિનેત્રી Athulya Raviની ખૂબસૂરત અને સ્ટાઇલિશ સાડીનું કલેક્શન બતાવીશું . જેને તમે પણ સ્ટાઈલ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. રેડી ટુ વેર સાડી

એક્ટ્રેસે ફ્લોરલ ગ્રીન રંગની રેડી ટુ વેર સાડીને ખુલ્લા હેર સાથે સ્ટાઈલ કર્યું છે જે એલિગન્ટ લુક આપી રહી છે. તમે આની સાથે ન્યુડ મેકઅપ કરી શકો છો .

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. એમ્બ્રોડરી સાડી

જો કોઈ નવી દુલ્હન આવી ગ્રીન કલરની એમ્બ્રોડરી વાળી સાડી પહેરે અને સાથે મેસી બન વાળી હેર સ્ટાઈલ કરે તો તે લૂકને વધુ એટ્રેક્ટિવ બનાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ડબલ શેડ સાડી

હેવી નેકલેસ સાથે આ ડિઝાઇનર ડબલ શેડની સાડી તમને સાસરિયામાં એક ગોર્જિયસ અને સંસ્કારી ઇમેજ આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. લહેંગા સ્ટાઈલ સાડી

જો તમે આ પ્રકારની ક્લાસી અને સ્ટાઇલિશ સાડી પહેરશો તો તમને શાનદાર લુક મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. યલો સાડી

મેસી બન અને ઑક્સોડાઈઝ ઝૂમકા સાથે આ સાડી તમને ક્લાસી લુક આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. રેડ ફ્લોરલ સાડી

લગ્ન પછી કોઈ પ્રસંગે આવી સાડી પહેરશો તો બધાની નજર માત્ર તમારા પર જ મંડાયેલી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. સ્ટાઈલ આઈકોન

જો તમે પણ લગ્ન પછી સાસરિયામાં તમારી સ્ટાઈલના લીધે આઈકોન બનવા માંગો છો તો આ એક્ટ્રેસને ફોલો કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Athulya Ravi actress Fashion Entertainment Saree Styling
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ