બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'તું તારા કપડાં ઉતાર, મારે જોવું છે કે...' અભિનેત્રીએ સાજિદ ખાન પર લગાવ્યો કાસ્ટિંગ કાઉચનો આરોપ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:00 PM, 27 April 2025
1/5
2/5
અભિનેત્રીએ કહ્યું, 'એક ખૂબ જ વધારે ખરાબ વ્યક્તિ છે જેને હું મારુ આખું જીવન નથી મળવા ઇચ્છતી તેનું નામ સાજિદ ખાન છે. Gladrags દરમિયાન તે ઘણા લોકો પાછળ પડી ચૂક્યો છે અને મહિલાનું અપમાન કરવામાં બધી હદો વટાવી દીધી છે. નવીના બોલેએ વધુમાં જણાવ્યું કે જ્યારે સાજિદ અક્ષય કુમાર સાથે 'હે બેબી' બનાવવાનો હતો ત્યારે તે તેને મળવા ગઈ હતી.
3/5
4/5
અભિનેત્રીએ કહ્યું, 'હું તેની ઓફિસમાં નહતી. તેને ઘરે બોલાવી હતી અને સારું થયું એક હું કોઈને સાથે લઈ ગઈ હતી જે મારી નીચે રાહ જોઈ રહ્યો હતો. મને સમજાયું નહતું કે હું ત્યારે શું જવાબ આપું અને તે મેને કપડાં ઉતારવાનું કહેતો રહ્યો. તેને કહ્યું કે એવું સમજ કે તું સ્ટેજ પર છે. મે કહ્યું જો તું આ જ જોવા ઈચ્છતો હોય તો મારે ઘરે જઈને બિકિની લાવી પડશે કેમ કે હું અહીં બેસીને કપડાં નહિ ઉતારું. હું કોઈ પણ રીતે ત્યાંથી નીકળી આવી. મારા નીકળતા જ તેને લગભગ મને 50 વખત ફોન કર્યો કે કયા છું અને અત્યાર સુધી કેમ ન આવી.'
5/5
નવીનાએ એમ પણ કહ્યું કે સાજિદ ખાને તેને 1 વર્ષ બાદ ફરીથી ફોન કર્યો હતો. તે દરમિયાન સજીદે તેને કહ્યું હતું કે તે કોઈ પાત્રના મામલામાં મળવા ઈચ્છે છે. અભિનેત્રીએ કહ્યું. 'આ વ્યક્તિ એટલી મહિલાઑ પર ટ્રાય મારી ચૂક્યો હશે કે તેને યાદ જ નથી કે તેને મને પણ પહેલા બોલાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ