બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેશન કાર્ડમાં આવી ભૂલો કરી તો નહીં મળે મફત અનાજ, રદ થઈ જશે તમારું કાર્ડ

photo-story

5 ફોટો ગેલેરી

જાણી લો / રેશન કાર્ડમાં આવી ભૂલો કરી તો નહીં મળે મફત અનાજ, રદ થઈ જશે તમારું કાર્ડ

Last Updated: 06:58 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ration Card Rules: દેશમાં કરોડો લોકો પાસે રેશનકાર્ડ છે. રેશન કાર્ડ પર રેશન સિવાય વધારે સરકારી સુવિધાઓ મળે છે. પરંતુ જો તમે આ ભૂલો કરો છો તો તમારું રેશનકાર્ડ કેન્સલ થઈ શકે છે.

1/5

photoStories-logo

1. રેશન કાર્ડ

કેન્દ્ર સરકાર દેશના કરોડો લોકો માટે ઘણી યોજના ચલાવે છે. જેનો લાભ દેશના અલગ-અલગ લોકોને મળે છે. દેશમાં આજે પણ ઘણા એવા લોકો એટલા ગરીબ છે કે જેમને બે ટંક ખાવાનું નથી મળતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ફ્રી રેશન

આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ફ્રી રેશનની સુવિધાનો લાભ લેવા માટે લોકો પાસે રેશનકાર્ડ હોવું જરૂરી છે. એવામાં લોકો અમુક ભૂલો કરી દે છે જેથી તેમને આ સુવિધા નથી મળતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. રેશન કાર્ડના લાભ બંધ

એટલા માટે આ બાબતોનું ધ્યાન આપવું જરૂરી છે. જો તમે પણ આ ભૂલો કરો છો તો રેશનકાર્ડ પર મળતા લાભ બંધ થઈ જશે. તો ચાલો આ ભૂલો વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રેશન કાર્ડ કેન્સલ

રેશન કાર્ડનો ઉપયોગ કરતા સમયે પહેલી ભૂલ જે કરે છે તે છે લાંબા સમય સુધી રેશન કાર્ડનો ઉપયોગ ન કરવો. આમ કરવાથી તેમને રેશનકાર્ડ પર મળતી સુવિધાઓ બંધ થઈ શકે છે અથવા રેશન કાર્ડ કેન્સલ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. KYC

આ સિવાય જે રેશનકાર્ડમાં KYC નથી કરાવી તેમને રેશનકાર્ડ પર મળતી સુવિધાઓ બંધ થઈ શકે છે.  ત્રીજી ભૂલ એ છે કે ખોટી માહિતી આપીને કે ખોટા દસ્તાવેજ લગાવીને રેશનકાર્ડ બનાવડાવ્યું છે તો તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ration Card Ration Card Rules Utility News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ