બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / UPIમાં નવું ફીચર, એક જ બેંક એકાઉન્ટથી પરિવારના સભ્યો કરી શકશે ઓનલાઈન પેમેન્ટ

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / UPIમાં નવું ફીચર, એક જ બેંક એકાઉન્ટથી પરિવારના સભ્યો કરી શકશે ઓનલાઈન પેમેન્ટ

Last Updated: 09:25 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

PhonePe UPI Circle Feature:  Phone Pe એ એક નવું ફીચર 'UPI Circle' લોન્ચ કર્યું છે, જે તમને તમારા UPI એકાઉન્ટમાંથી તમારા પરિવાર અથવા મિત્રોને પેમેન્ટ કરવાનો ઓપ્શન આપે છે. ભલે તેમનું પોતાનું બેન્ક એકાઉન્ટ ન હોય. ચાલો આના વિશે જાણીએ.

1/5

photoStories-logo

1. સેકેન્ડરી યુઝરને પેમેન્ટની પરમીશન

આ ફીચર તમને તમારા UPI એકાઉન્ટમાંથી કોઈપણ અન્ય વ્યક્તિ એટલે પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે. સેકન્ડરી યુઝર્સ તમારા એકાઉન્ટમાંથી લિમિટેડ રકમ સુધી પેમેન્ટ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બે ડેલિગેશન

આ ફીચરમાં બે ડેલિગેશન છે. પહેલા ડેલિગેશનની મદદથી, સેકન્ડરી યુઝરને દર મહિને 15,000 રૂપિયા અને પ્રતિ ટ્રાન્ઝેક્શન 5,000 રૂપિયા સુધીનું પેમેન્ટ કરવાની છૂટ છે. આમાં પ્રાઇમરી યુઝરની પરમીશન જરૂરી નથી

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. બીજું ડેલિગેશન

એક બીજું ડેલિગેશન પણ છે જેમાં દરેક પેમેન્ટ માટે પ્રાઇમરી યુઝરની પરમીશન જરૂરી છે. દાખલા તરીકે, જો તમારો ભાઈ UPI સર્કલ ફીચરનો ઉપયોગ કરીને તમારી બહેનને તેના UPI ID માં એડ કરે છે, તો ભાઈને તેની બહેનને પાર્શિયલ કે ફૂલ પેમેન્ટ અધિકારો આપવાનો અધિકાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આ રીતે કરો ઉપયોગ

આની માટે PhonePe એપ ખોલીને 'UPI Circle' ના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ સેકન્ડરી યુઝરનો UPI ID દાખલ કરો અથવા QR કોડ સ્કેન કરો. આ પછી ડેલિગેશન પસંદ કરો. સેકન્ડરી યુઝરને કંટ્રોલ મોકલો અને તેમના એક્સેપ્ટ કર્યા બાદ સેટઅપ પૂરું કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આ રીતે વધારો સેફટી

બીજા યુઝર્સે બાયોમેટ્રિક અથવા પાસકોડથી ઓથેન્ટિકેશન કરવું પડશે. પ્રાઇમરી યુઝર એક સમયે મેક્સિમમ 5 સેકેન્ડરી યુઝર્સ એડ કરી શકે છે. પ્રાઇમરી યુઝરને દરેક ટ્રાન્ઝેક્શનની માહિતી મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Utility News Phone Pe UPI Circle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ